Gold rate today : સોનું રૂ. 76,000ની વિક્રમી ટોચે, રૂ. 80,000 સુધીમાં ક્યારે પહોંચશે?
અમદાવાદ : MCX પર સોનાના ભાવ ગુરુવારે પ્રતિ 10 ગ્રામ રૂ. 76,114ના સ્તરે ખુલ્યો હતો, જે મંગળવારનાર રૃ. 76,390ના બંધ ભાવથી 0.3 ટકા નીચો હતો. મધ્ય-પૂર્વમાં તંગદિલીમાં ભારે વધારો થવા છતાં દિવસ દરમિયાન સોનાનો ભાવ