મહિલાને યુકે મોકલવા ગુજરાતના પરિવારે કાગળ પર જ લગ્ન અને છુટાછેડાનું તરકટ રચ્યું, વકીલ સહિત ચાર લોકો સામે ગુનો નોંધાયો
યુકે નિવાસી રિઝવાન મેદા, તસ્લીમાબાનુ કારભારી, રિઝવાન કારભારી અને ભરૂચ કોર્ટનું નકલી છૂટાછેડા હુકમનામું બનાવનાર વકીલ સામે ફરિયાદ, યુકે સત્તાવાળાઓને કેસની માહિતી મોકલાશે ગુજરાતના ભરૂચ જિ